11 September 2023

'જવાન' છે આ 3 ફિલ્મની કોપી?

Pic credit - Instagram

1999માં આવેલી તમિલ ફિલ્મ 'થાઈ નાડૂ'થી મળતી ફિલ્મ છે

Pic credit - Instagram

લોકોએ દાવો કર્યો છે ઘણી હિન્દી અને તમિલની ફિલ્મોની સ્ટોરી ભેગી કરીને એટલીએ જવાન બનાવી છે

Pic credit - Instagram

જવાનને કોઈ 'થાઈ નાડૂ'ની કોપી કહે છે તો કોઈ ફ્લેશબેકવાળા સીનને વિજયકાંતની ફિલ્મ 'રમન્ના'ની કોપી કહે છે 

Pic credit - Instagram

તો કેટલાક લોકો 'જવાન'ને 'આરંભમ', 'હિન્દુસ્તાની' અને 'આખિરી રાસ્તા'ની કોપી કહે છે

Pic credit - Instagram

'જવાન'નો લાઈવ ટીવી વાળો સીન કમલ હસનની ફિલ્મ 'ઈન્ડિયન'ની કોપી છે

Pic credit - Instagram

'જવાન'માં જેમ 5 છોકરીઓની ટીમ બતાવવમાં આવી છે, તેવી જ ફિલ્મ 'રમન્ના'માં છે

Pic credit - Instagram

'જવાન'ની સ્ટોરી 'થાઈ નાડૂ'થી વધુ મળે છે, જવાનની જેમ તે ફિલ્મમાં પણ દેશદ્રોહનો આરોપ છે

Pic credit - Instagram

'જવાન'ની જેમ 'થાઈ નાડૂ' ફિલ્મમાં પણ ડબલ રોલ છે

Pic credit - Instagram

આદિત્યએ પોતાનાથી 13 વર્ષ નાની એક્ટ્રેસ સાથેના લગ્ન વિશે ખુલીને કરી વાત

Pic credit - Instagram