પાપારાઝી પર ગુસ્સે થયો શાહિદ કપૂર, 'પાગલની જેમ કેમ બૂમો પાડી રહ્યા છો'
શાહિદ કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પાપારાઝી પર ગુસ્સે થયો હતો
શાહિદ તેના ભાઈ રૂહાન કપૂરના લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેને જોઈને પાપારાઝીએ બૂમો પાડવાનું શરૂ કર્યું
વારંવાર તેનું નામ બોલવા પર શાહિદ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો - કેમ ગાંડાની જેમ બૂમો પાડી રહ્યા છો?
શાહિદે ગુસ્સા પર કાબૂ રાખતા કહ્યું, હું અહીં જ છું, રિલેક્સ, જ્યારે હું કારમાં જાઉં ત્યારે બૂમો પાડો
શાહિદ કપૂર તેની પત્ની મીરા રાજપૂત અને તેની સાસુ સાથે પણ ત્યાં હાજર હતો
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો શાહિદના એટિટ્યૂડની ટીકા કરી રહ્યા છે તો કેટલાક ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે
શાહિદ કપૂર સામાન્ય રીતે ખૂબ જ કૂલ રહે છે, પરંતુ હાલમાં તે ફિલ્મોમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળે છે
કોઈ ફાયર બ્રિગેડ બોલાવી લો, 42 વર્ષની શ્વેતા તિવારીને જોઈને ફેન્સે કરી આવી કોમેન્ટ, જુઓ Photos
અહીં ક્લિક કરો