આદિત્ય રોય કપૂરે લગ્ન વિશે વાત કરી

Courtesy: Instagram

બોલિવુડ એક્ટર આદિત્ય રોય કપૂરનું નામ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે લાંબા સમયથી જોડાઈ રહ્યું છે

Courtesy: Instagram

બંને એક વાર નહીં પરંતુ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંનેના ઘણા વીડિયો પણ વાયરલ થતા રહે છે

Courtesy: Instagram

ગોવામાં સાથે અનન્યા અને આદિત્ય પણ જોવા મળ્યા હતા, બંનેએ સાથે મળીને વેકેશન ખૂબ એન્જોય કર્યું હતું

Courtesy: Instagram

આ દરમિયાન આદિત્યએ એક ઈન્ટરવ્યુ દરમિયાન લગ્ન વિશે ખુલીને વાત કરી, તેને ડેટિંગ વિશે પણ વાત કરી

Courtesy: Instagram

એક્ટરે કહ્યું કે લગ્ન પર વાત થવા દો, તેના પર ચર્ચા થવી જોઈએ, મને સારું લાગે છે

Courtesy: Instagram

આદિત્યના કહેવા મુજબ તેના લગ્નની વાતો ચાલી રહી છે, તે તેના માટે સારું છે

Courtesy: Instagram

આદિત્યએ આગળ કહ્યું, તે લગ્નનું ટેન્શન લેતો નથી, લગ્ન ક્યારે થશે, તે બહુ વિચારતો નથી

Courtesy: Instagram

આદિત્ય રોય કપૂર અપકમિંગ ફિલ્મ મેટ્રો ઈન દિનોમાં સારા અલી ખાન સાથે જોવા મળશે

Courtesy: Instagram

બોલિવુડ એક્ટર આદિત્ય રોય કપૂરનું નામ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે લાંબા સમયથી જોડાઈ રહ્યું છે

Courtesy: Instagram