27 December 2023

Photo : facebook

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનનો આજે  જન્મદિવસ છે

27 December 2023

Photo : facebook

ભાઈજાન પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યો છે

27 December 2023

Photo : facebook

સલમાન ખાન પોતાની ફિલ્મ અને એક્ટિંગને લઈ ચર્ચામાં રહે છે

27 December 2023

Photo : facebook

તેની પર્સનલ લાઈફ પણ કોઈનાથી છુપાયેલી નથી

27 December 2023

Photo : facebook

સલમાન ખાન પર થઈ ચૂક્યા છે આટલા કેસ

27 December 2023

Photo : facebook

સલમાન ખાન જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે

27 December 2023

Photo : facebook

સૌથી પહેલો કેસ વર્ષ 1998માં કાળિયાર હરણના શિકારનો આરોપ લાગ્યો હતો

27 December 2023

Photo : facebook

 જે હથિયારથી હરણનો શિકાર કર્યો તેના લાયસન્સનો સમય પૂર્ણ થઈ ચૂક્યો હતો

27 December 2023

Photo : facebook

2002માં તેમણે ફુટપાથ પર સુઈ રહેલા લોકો પર ગાડી ચલાવી દીધી હતી, આ મામલે પણ કેસ થયો હતો

રાતનું ભોજન કેટલા વાગતા પહેલા કરી લેવું ? વજન નહી વધવા દે આ ટિપ્સ

Bollywood actor Salman Khan gone to jail