અક્ષય કુમારને ચાર દિવસમાં મળ્યા બે સારા સમાચાર

ઘણા સમયથી હિટ ફિલ્મની શોધમાં રહેલો ફિલ્મ એક્ટર અક્ષય કુમાર માટે છેલ્લા કેટલાક દિવસો શાનદાર સાબિત થયા છે

છેલ્લા ચાર દિવસમાં અક્ષય કુમારના જીવનમાં બે મોટી ખુશીઓ આવી, એક્ટરના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સારા સમાચાર મળ્યા

સૌથી પહેલા વાત કરીએ અક્ષય કુમારની પ્રોફેશનલ લાઈફને લઈને સારા સમાચાર મળ્યા છે

11 ઓગસ્ટના રોજ અક્ષય કુમારની ફિલ્મ OMG 2 રીલિઝ થઈ હતી અને તેને ઘણી પ્રશંસા મળી હતી

ઓએમજી 2 ની ક્રિટીક્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને લોકોએ પણ ઘણો પ્રેમ આપ્યો હતો અને ફિલ્મે માત્ર ચાર દિવસમાં 55 કરોડનો બિઝનેસ કર્યો

ફિલ્મના બમ્પર કલેક્શન વચ્ચે અક્ષય કુમારે સ્વતંત્રતા દિવસના અવસર પર જાહેરાત કરી કે તેને ભારતીય નાગરિકતા મળી છે

અક્ષય કુમારે લગભગ ત્રણ દાયકા પહેલા કેનેડાની નાગરિકતા લીધી હતી. પરંતુ 2019માં તેણે ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી

અદનાન સામીએ કર્યા છે 4 લગ્ન, જુઓ તેની પત્નીના સુંદર Photos