શરીર દર્દથી પરેશાન છો? તો રાત્રે સૂતા પહેલા કરી લો આ 5 કામ

1 Aug 2025

Pic credit - Unsplash

By: Mina Pandya

આખો દિવસ કામ કર્યા બાદ જ્યારે આરામ કરવા માટે આડા પડીએ તો ખ્યાલ આવે કે શરીરમાં દુ:ખાવો થઈ રહ્યો છે.

Pic credit - Unsplash

By: Mina Pandya

શરીરનો દુ:ખાવો દૂર કરવા માટે આરામની સાથોસાથ ખાસ અન્ય પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. 

Pic credit - Unsplash

By: Mina Pandya

આજે તમને આવા જ નુસ્ખા એટલે કે ઉપાયો બતાવી રહ્યા છીએ જેની મદદથી તમને શરીર દર્દમાં આરામ મળી શકે છે. 

Pic credit - Unsplash

By: Mina Pandya

રાત્રે સૂતા પહેલા હળદરવાળુ દૂધ પીઓ. તેનાથી માસપેશીઓના દર્દમાં ઘણો આરામ મળે છે. 

Pic credit - Unsplash

By: Mina Pandya

રાત્રે સૂતા પહેલા હળદરવાળુ દૂધ પીઓ. તેનાથી માસપેશીઓના દર્દમાં ઘણો આરામ મળે છે. 

Pic credit - Unsplash

By: Mina Pandya

એક ચમચી અજમા અને 2 કપ પાણીમાં ઉકાળો અને તે એક જેટલુ થાય એ પછી ગાળીને પીવો

Pic credit - Unsplash

By: Mina Pandya

જો કોઈ ખાસ જગ્યાએ દર્દ હોય તો તમે હોટ બેગથી શેક પણ કરી શકો છો. 

Pic credit - Unsplash

By: Mina Pandya

રાત્રે સૂતા પહેલા નવસેકા ગરમ પાણીથી નહાઓ. બાલ્ટીમાં થોડુ સિધવ મીઠુ નાખો. જેનાથી ઘણો આરામ મળશે

Pic credit - Unsplash

By: Mina Pandya

આ તમામ ઉપાયોથી તમને શરીર દર્દમાં કુદરતી આરામ મળશે.

Pic credit - Unsplash

By: Mina Pandya