05 ઓક્ટોબર 2023

ગુજરાતની 'ગરબા ક્વિન'નો આજે જન્મદિવસ

(Credit Pic : Aishwarya Majmudar instagram)

ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદાર આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવશે

ગુજરાતી ઉપરાંત તેને હિન્દી અને તેલૂગુમાં પણ ગીતો ગાયા છે

નવરાત્રીના ગરબાને ઐશ્વર્યા એક અલગ જ લેવલ પર લઈ ગઈ છે

તેને વિદેશના લોકને પણ ગરબાનું ઘેલું લગાડ્યું છે. તે ઘણા કોન્સર્ટ કરે છે

મોટા-મોટા સિંગર સાથે પણ તેને કરેલા છે આલ્બમ સોન્ગ

તેને એવોર્ડ પણ જીત્યા છે અને રિયાલિટી શોને પણ હોસ્ટ કર્યા છે

હિન્દી ગીત હોય કે પછી ગરબા હોય દરેક જગ્યાએ ધૂમ મચાવે છે

સંગીતની અને ગરબાની દુનિયામાં આજે તે રાજ કરે છે એવું કહેવું ખોટું નથી 

પેરિસની ગલીઓમાં ફરતી જોવા મળી મૌની રોય, જુઓ Photos