પેરિસની ગલીઓમાં પતિ સાથે જોવા મળી મૌની

Courtesy : Instagram

મૌની રોય મીની બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે

Courtesy : Instagram

મૌની રોયની કિલર સ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Courtesy : Instagram

મૌની રોયે ટીવીથી લઈને બોલિવુડ સુધી પોતાની ઓળખ બનાવી છે

Courtesy : Instagram

મૌની રોય હાથમાં ડ્રિંક લઈને પેરિસની ગલીઓમાં ફરતી જોવા મળી

Courtesy : Instagram

તસવીરમાં તેનો પતિ મૌની રોયને કિસ કરતો જોવા મળી રહ્યો છે

Courtesy : Instagram

મૌની રોય એક રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે ફૂડ એન્જોય કરતી જોવા મળી

Courtesy : Instagram

મૌની રોયનો આ સુંદર લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે

Courtesy : Instagram

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Courtesy : Instagram

મોનાલિસાને મિની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં જોઈને ફેન્સ થયા ફિદા, જુઓ Photos

Courtesy : Instagram