ICCએ T20 વર્લ્ડ કપ માટે કરી મહત્વપૂર્ણ જાહેરાત
Pic Credit - ICC
જૂન 2024માં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે
T20 વર્લ્ડ કપ
Pic Credit - ICC
T20 વર્લ્ડ કપની તૈયારીમાં ICC વ્યસ્ત
Pic Credit - ICC
ટુર્નામેન્ટ શરૂ થવાના
અઢી મહિના પહેલા
ICCએ કરી મોટી જાહેરાત
Pic Credit - ICC
ICCએ T20 વર્લ્ડ કપમાં ખાસ નિયમની કરી જાહેરાત
Pic Credit - ICC
આ નિયમ વરસાદ અથવા અન્ય કારણોથી મેચ પર
અસર પડે છે તેને લઈને છે
Pic Credit - ICC
વરસાદ જેવી સ્થિતિમાં
મેચનું યોગ્ય રિઝલ્ટ મળી શકે એ માટે લીધો નિર્ણય
Pic Credit - ICC
ગ્રુપ સ્ટેજ-સુપર 8 રાઉન્ડમાં મેચ પૂર્ણ કરવા બીજી ઈનિંગમાં 5 ઓવર રમાઈ હોવી જોઈએ
Pic Credit - ICC
સેમી અને ફાઈનલ મેચમાં રિઝલ્ટ માટે બીજી ઈનિંગમાં
10 ઓવર રમાવી જરૂરી
મુંબઈ ઈન્ડિયન્સ બુમરાહને બહાર કરવા માંગતું હતું, રોહિત શર્માએ તેને બચાવ્યો
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/mumbai-indians-wanted-to-get-jasprit-bumrah-out-rohit-sharma-saved-him