બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા

06 Oct, 2024

દરેક માતા પોતાની દિનચર્યા અલગ અલગ રીતે પસાર કરતી હોય છે.

પરંતુ ગર્ભવતી બન્યા બાદ માતાએ 5 મહત્વની વાતો ધ્યાનમાં રાખવી જોઈએ જે ભાગવતમાં જણાવવામાં આવી છે.

 પહેલું છે કે માતાએ આવા સમયે મજાકમાં પણ ખોટું બોલવું ન જોઈએ.

બીજું છે વિચાર સારો રાખવો એટલે કે પવિત્રતા સાથે જીવન વિતાવવું.

ત્રીજું છે પોતાના દુશ્મન પર પણ દયા કરવી.

ચોથું છે રોજ જ્યાં સુધી બાળક ગર્ભમાં છે ત્યાં સુધી કઈક ને કઈક વસ્ત્ર, પૈસા, અન્નનું દાન કરવું જોઈએ.

દિવસમાં એક જ વાર ભોજન કરવું, બાકીના સમયે ફળ આહાર કરવું.

All Phtos - Canva

નોંધ: અહી  આપવામાં આવેલી માહિતી ફક્ત ધાર્મિક માન્યતાઓના આધારે છે. કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.