13/2/2024

OYO રુમ કે હોટલમાં લગાવેલા બલ્બથી રહો સાવધાન !  આ રીતે શોધો કેમેરા 

Pic - Freepik

મોટાભાગના લોકો બહાર ફરવા જાય છે. ત્યારે બજેટમાં આવતી હોટલ અથવા OYO રુમ બુક કરાવતા હોય છે.  

સોશિયલ મીડિયા પર ઘણી વાર જોયુ હશે કે હોટલમાં કે રેસ્ટોરન્ટના બાથરુમમાંથી કોઈ ખાનગી વીડિયો લીક થયો હોય

હિડન કેમેરા ઘણી જગ્યાએ છુપાવી શકાય છે. આ પ્રકારના કેમેરા બલ્બની વચ્ચે પણ ફીટ કરવામાં આવી શકે છે.

હોટલની રુમમાં જઈને તમે પહેલા બલ્બને ઉતારીને ચેક કરી શકો છે કે તેમાં કોઈ કેમેરો છે કે નહી

હોટલમાં બલ્બ સિવાય સ્મોલ એલાર્મ, પિક્ચર ફ્રેમ અને કપડાના હેંગરમાં પણ કેમેરા લગાવેલા હોઈ શકે છે.

OYO રુમ કે હોટલના રુમમાં લાગેલા કેમેરાને શોધવા રુમમાં અંધારુ કરી દો. ત્યાર બાદ ફોનના કેમેરાની મદદથી શોધી શકો છો.

હોટલ રુમમાં બલ્બ ચાલુ જ રહે તો હોય અથવા બલ્બ બ્લીંક થતો હોય તો ત્યા કેમેરો હોઈ શકે છે.

તમારા ફોનમાં વાઈફાઈ ઓન કરી સર્ચ કરો. જો કોઇ નામ કેમેરા જેવું હોય તો સમજવું કે નજીકમાં કોઇ કેમેરા છે.

ચોકલેટ ખાવાના ફાયદા સાંભળીને રહી જશો દંગ