18/11/2023

શિયાળામાં સૂંઠ ખાવાના ફાયદા જાણી રહી જશો દંગ

Pic - Freepik 

સૂંઠનો ઉપયોગ ઘણી બિમારીઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે.

સૂંઠની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ખાવાથી લાભકારક સાબિત થાય છે.

સામાન્ય રીતે ડ્રાઈ આદુને સૂંઠ તરીકે ઓળખવામાં આવે છે.

સૂંઠનો ઉપયોગ અનેક વાનગીઓમાં કરવામાં આવે છે.

સૂંઠ, હીંગ અને મરી આ ત્રણેય મિક્સ કરવામાં આવે તો ગેસની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે.

સૂંઠ અને જાયફળનો પાવડર કરી તલના તેલમાં મિક્સ કપડુ પલાળીને સાંધાના દુખાવા પર લગાવવાથી લાભ થાય છે.

રોજ સવારે અડધી ચમચી સૂંઠ ગરમ પાણી સાથે સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

સૂંઠને જો દૂધમાં ઉકાળીને હુફાળુ પીવાથી એડકી આવવાની બંધ થઇ જાય છે.

ફ્રીજમાં આ વસ્તુઓ મુકવાથી થઈ શકે છે નુકસાન