16/11/2023

ફ્રીજમાં આ વસ્તુઓ મુકવાથી થઈ શકે છે નુકસાન 

Pic - Tv9 Hindi 

સામાન્ય રીતે આપણે કોઈ પણ ફ્રેશ રહે તે માટે શાકભાજી કે વસ્તુઓ ફ્રીજમાં રાખીએ છીએ.

રસોડાના કેટલાક ખાદ્યપદાર્થ એવા છે જેને ફ્રીજમાં મુકવાથી તે ખરાબ થઈ જાય છે.

મધને રેફ્રિજરેટરમાં ન મુકો તો પણ તેને ઘણા વર્ષો સુધી સ્ટોર કરી શકાય છે.

બટાકાને ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલો સ્ટાર્ચ સડવા લાગે છે. જેના કારણે બટાકાનો સ્વાદ બગડી શકે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર કેળાને ફ્રીજમાં રાખવાથી તે જલ્દી બગડે છે અને તેનો રંગ પણ કાળો થઈ જાય છે.

લસણને ફ્રીજમાં મુકવાથી ખરાબ થઈ જાય છે.લસણને ઠંડકમાં રાખવાથી અંકુરિત થાય છે.

ડુંગળીની ફ્રિજમાં રાખવાથી તે સડી જાય છે. સાથે જ ફ્રીજમાં દુર્ગંધ આવે છે.

બ્રેડને ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઈએ. તે સુકાઈ જાય છે અને તેનો સ્વાદ બગાડે છે.

ગાયના દૂધનો શ્રેષ્ઠ વિકલ્પ છે આ દૂધ, જાણો તેના અઢળક ફાયદાઓ