બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ તારા સુતારિયા તેની સુંદરતા માટે જાણીતી છે

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા સુંદર અભિનેત્રીઓમાંથી એક છે

 જે હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે

 તારા ભલે ઓછી ફિલ્મોમાં જોવા મળે, પરંતુ તે હંમેશા સમાચારમાં રહે છે

એક્ટિંગની સાથે તારા સુતારીયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે  છે

 તે દરરોજ તેના લેટેસ્ટ ફોટો દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે

 કેમેરાની સામે બોલ્ડ પોઝ આપતા અચકાતી નથી તારા સુતારિયા

તારાએ લુકને કમ્પલિટ કરતા લાઇટ મેકઅપ કર્યો છે. 

તારાએ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

 આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ટાઇગર શ્રોફ પણ હતા

42 વર્ષની શ્વેતા તિવારીનું સાડીમાં કિલર ફોટોશૂટ