BCCIએ એશિયા કપ 2023 માટે ટીમની જાહેરાત કરી 

આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે 

4 ગુજરાતીઓને ટીમમાં સ્થાન મળ્યું છે

 હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું

રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે

 એશિયા કપમાં 3 વખત ટીમની ટક્કર પાકિસ્તાન સામે  થઈ શકે છે

ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે

 એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં રમાશે

ભારત અને પાકિસ્તાન બંનેને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે

સ્ક્રિન સામે બેઠા-બેઠા દેખાય છે ઝાંખુ, તો આ યોગાસનો આંખોની રોશની વધારશે