આ બીમારીમાં કેળાનું સેવન ન કરવું જોઈએ, ખાતા પહેલા જાણી લો કારણ
23 September 2023
કેળા ખાવાનું કોને ન ગમે? આ એક એવું ફળ છે જે આપણે ઉપવાસ દરમિયાન અથવા નાસ્તામાં પણ ખાઈએ છીએ
કેળામાં વિટામિન, પ્રોટીન, મિનરલ્સ સહિતના અનેક પોષણ તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે
ફળ ગમે તે હોય દરેક પરિસ્થિતિમાં તેને ખાવું ફાયદાકારક નથી
એવી ઘણી બિમારી છે જેમાં કેળા ખાવા નુકસાનકારક હોઈ શકે છે, ચાલો જાણીએ ક્યારે
ડાયાબિટીસમાં કેળા ખાવાથી તમારું શુગર લેવલ વધી શકે છે. સુગર સ્પાઇકનું કારણ બને છે
અસ્થમા અને શ્વાસનળીમાં સોજાના કિસ્સામાં કેળા ખાવાથી નુકસાન થઈ શકે છે, એલર્જી વધી શકે છે
ઉધરસની સ્થિતિમાં કેળા ખાવાથી વધુ ખાસી થાય છે. કેળા લાળ વધારે છે અને તેના કારણે કફ વધે છે
માઈગ્રેનમાં કેળા હિસ્ટામાઇન મુક્ત કરી શકે છે અને અમુક સંયોજનોને પ્રોત્સાહન આપે છે જે માઈગ્રેનનુ કારણ બની શકે છે
દુનિયાનો એક એવો દેશ છે જ્યાં મેદસ્વી હોવું ગેરકાયદેસર છે, જાણો કેમ?
અહીં ક્લિક કરો