હવે કરો ઓફિસ અને કિચનના કામનું બેલેન્સ
07 ડિસેમ્બર 2023
Pic credit - Freepik
ઓફિસ જતી મહિલાઓને ઘરના કામ માટે ઘણી વાર સમય જ નથી બચતો
બીજી શિડ્યુલને કારણોને લીધે ઓફિસ અને ઘરના કામને બેલેન્સ કરવું બને છે મુશ્કેલ
ઘણી વાર આ માટે પરિવારના સભ્યો જોડે બોલાચાલી પણ થઈ જાય છે
આનાથી બચવા માટે આ સરળ ટીપ્સને કરો ફોલો
સૌથી પહેલા તો વર્કિંગ વુમને 3 સમયની રસોઈનું મેનુ પહેલેથી નક્કી કરી લેવું જોઈએ
શાકને પહેલેથી જ કાપીને ફ્રીઝમાં રાખી દો, રસોઈ બનાવવામાં ઝડપ થશે
ઘણી બટેટાને બાફીને એક દિવસ માટે સ્ટોર કરી દો
આદુ અને લસણની પેસ્ટ બનાવીને એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં રાખી દો, ઘણો સમય બચી જશે
રસોડામાં રેડી ટુ કુક ચીજો જરૂર રાખવી, જેથી કરીને ઓછા સમયમાં બનાવી શકાય
રસોડામાં એક નોટ અને પેન અવશ્ય રાખવી, કોઈ વસ્તુઓ યાદ આવે તો નોટ કરી શકાય
હજારો રૂપિયા પર ન ફેરવો પાણી! કેસર અસલી છે કે નકલી આ રીતે ચેક કરો
અહીં ક્લિક કરો