22 લાખ 23 હજાર દીવા… દીપોત્સવ પર આ રીતે શણગારાયું રામનું ધામ

11 November 2023

Courtesy :  Tv9 Hindi

રામની નગરી અયોધ્યા દિવાની રોશનીથી ઝગમગી ઉઠી હતી. 

Courtesy :  Tv9 Hindi

દીપોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર શહેર અયોધ્યા પહોંચ્યા હતા

Courtesy :  Tv9 Hindi

સરયુના કિનારે વસેલું અયોધ્યા શહેર લાખો દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું હતું

Courtesy :  Tv9 Hindi

લોકોએ લેસર લાઇટની વચ્ચે દીવા પ્રગટાવીને આ ઉત્સવમાં ભાગ લીધો હતો

Courtesy :  Tv9 Hindi

આ પ્રસંગે સમગ્ર શહેરે ભક્તિ ગીતો સાથે રામનો જયજયકાર કર્યો હતો

Courtesy :  Tv9 Hindi

દીપોત્સવના ભવ્ય અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યા પહોંચ્યા

Courtesy :  Tv9 Hindi

દીપોત્સવ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન શ્રી રામના અયોધ્યા આગમન પર આરતી કરી હતી

Courtesy :  Tv9 Hindi

સરયુના કિનારે લાખો દીવા અને લેસર લાઇટના કારણે નદીનું પાણી પણ વિવિધ રંગોમાં રંગાયેલું જોવા મળ્યું હતું

Courtesy :  Tv9 Hindi

આ ભવ્ય સમારંભે અગાઉના દીપોત્સવ મહોત્સવનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો

Courtesy :  Tv9 Hindi

અમદાવાદના દિવ્યાંગો માટીના દીવડા બનાવી કરે છે લાખોની કમાણી