5 ભુલ ન કરીને સ્ટૉક માર્કેટમાં પૈસાને ડુબતા બચાવો

7 નવેમ્બર 2023

છેલ્લા થોડા વર્ષથી સ્ટૉક માર્કેટમાં રોકાણ સંખ્યામાં ઘણો વધારો

તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારો છો તો આ ખબર છે તમારા માટે

શેર માર્કેટ જોખમોથી ભરેલુ છે, આ ટિપ્સ તમારા નાણાંને ડુબતા બચાવશે

મોટા નફા માટે સ્ટૉક માર્કેટમાં રોકાણ દરમિયાન આ પાંચ ભુલ ન કરવી

રોકાણ પહેલા સેક્ટર અને સ્ટૉકની પર્ફોર્મન્સ અને ક્વોલિટીની સારી રીતે રિસર્ચ કરવી

જરુરી નથી કે બઝિંગ સ્ટોકમાં રોકાણથી નફો થશે, નિષ્ણાંતોની સલાહ પ્રમાણે લોંગ ટર્મમાં રોકાણ કરો

માત્ર એક પ્રકારના Assetમાં રોકાણ આપકે પોર્ટફોલિયોને લિમિટ કરી શકે, તેવુ કરવાથી બચો

સારુ રિટર્ન મેળવવા માટે સ્ટૉક અને સેક્ટરમાં લાંબા ગાળા માટે રોકાણ કરો

નક્કી કરો કે તમે શોર્ટ ટર્મ, મિડ ટર્મ કે લોંગ ટર્મમાં ક્યાં સુધી રોકાણ કરવા માગો છો

IRCTC ના પેકેજ દ્વારા કરો થાઈલેન્ડની ટુર

6 નવેમ્બર 2023

Pic Credit- Social Media