અવનીત કૌરનો રેડ ડ્રેસમાં બોલ્ડ લુક

26 October 2023

Photos - instagram 

અવનીત કૌર હંમેશા પોતાના લુક્સથી તેના ફેન્સને દિવાના બનાવે છે.

Photos - instagram 

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી.

Photos - instagram 

તાજેતરમાં અવનીતે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેને ચાહકોના દિલમાં હલચલ મચાવી છે.

Photos - instagram 

આ તસવીરોમાં તેનો બોલ્ડ અને સુંદર લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.

Photos - instagram 

અવનીત કૌરે તેના ફોટોશૂટ દરમિયાન લાલ રંગનો ફ્રન્ટ કટ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. 

Photos - instagram 

એક્ટ્રેસનો આ લુક જોઈને તેના ફેન્સ પણ તેની કિલર સ્ટાઈલના દિવાના થઈ ગયા હતા.

Photos - instagram 

તમને જણાવી દઈએ કે હાલમાં અભિનેત્રી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.

Photos - instagram 

અવનીત કૌર પોતાને કેમેરા સામે ઓવર-એક્સપોઝ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.

Photos - instagram 

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 32.8 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.

Photos - instagram 

અવનીત કૌરનો નવો લુક, સોશિયલ મીડિયામાં થયો વાયરલ