અવનીત કૌરનો નવો લુક, સોશિયલ મીડિયામાં થયો વાયરલ

22 October 2023

Photos - instagram 

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ અવનીત કૌર એક્ટિવ રહે છે.

Photos - instagram 

હાલમાં ઇન્સ્ટા પર તેણે લેટેસ્ટ તસવીરો શેર કરી છે. 

Photos - instagram 

તાજેતરમાં અવનીત કૌર ઈન્ડસ્ટ્રીનો ખૂબ લોકપ્રિય ચહેરો બની ગઈ છે

Photos - instagram 

અભિનેત્રીએ તેના ક્યૂટ ફોટો ઈન્સ્ટા પર શેર કર્યા છે.

Photos - instagram 

અવનીત કૌરે  સોશિયલ મીડિયા પર ફરી એકવાર ધૂમ મચાવી.

Photos - instagram 

અભિનેત્રીએ લંડનમાં પોતાનું આ ફોટોશૂટ કરાવ્યુ હતું.

Photos - instagram 

તેણીએ કેમેરાની સામે પોતાની કાતિલ અદાઓ વડે ચાહકોનું દિલ જીતી લીધું છે. 

Photos - instagram 

અવનીત કૌરે લાઇટ મેકઅપ સાથે તેનો લુક કમ્પલીટ કર્યો છે. 

Photos - instagram 

મહત્વનુ છે કે હાલમાં અવનીત કૌર તેની તસવીરોને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. 

Photos - instagram 

અવનીત કૌરનો બ્લેક ડ્રેસમાં બોલ્ડ લુક