સફાઈ કર્યાના થોડા દિવસમાં ગંદી થાય છે કાર

15 નવેમ્બર 2023

Pic Credit- Social Media

કાર પર પાણીની પાઈપ વડે પ્રેસરથી કરો પાણીનો છંટકાવ

પાણીથી કારની સફાઈ ઉપરથી નીચેની તરફ કરો

કારને સાફ કરવા માટે કરો બજારમાં મળતા શેમ્પૂનો ઉપયોગ

શેમ્પૂનું પી.એચ. લેવલ સામાન્ય હોવાથી કલરને નથી થતું નુકસાન

શેમ્પૂને પાણીમાં નાંખીને કરો કારની સફાઈ

સામાન્ય કપડા કરતા માઈક્રોફાઈબર કપડાનો કરો ઉપયોગ

કાર સાફ થયા બાદ તેને થોડીવાર સુધી ચલાવો

કારનો વધારે ઉપયોગ ન હોય તો બોડી કવર ઢાંકીને રાખો

કારની ટચસ્ક્રીન ડિસ્પ્લેમાંથી આ રીતે દૂર કરો સ્ક્રેચ