19 November 2023

140 ભારતીયોનું સ્વપ્ન તોડીને કાંગારુઓ છઠ્ઠીવાર બન્યા ચેમ્પિયન 

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ છઠ્ઠીવાર બની ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ મેદાન પર ઝૂમી ઉઠી હતી

વડાપ્રધાન મોદીના હાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટને સ્વીકારી ટ્રોફી

ભારતીય ક્રિકેટ ટીમની હારથી નિરાશ થયા ફેન્સ

ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયુ

મેદાન પર રડી પડયા ભારતીય ક્રિકેટ ફેન્સ 

વર્લ્ડ કપ 2023ના સફરને ક્યારેય નહીં ભૂલી શકે ભારતીય ટીમ 

વર્લ્ડ કપ 2023ના સફરને ક્યારેય નહીં ભૂલી શકે ભારતીય ટીમ 

વર્લ્ડ કપમાં  છ ભારતીય ખેલાડીઓની એક જ કહાની