જૈવલિન થ્રોઅર નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ
મેન્સ જેવલિન થ્રોમાં વિશ્વનો નવો નંબર વન ખેલાડી બન્યો છે
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ રેન્કિંગમાં નંબર વન સ્થાન હાંસલ કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો
નીરજ ચોપરા ગ્રેનાડાના વર્તમાન વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સથી 22 પોઈન્ટથી આગળ છે
25 વર્ષીય નીરજ ચોપરા 4 જૂને નેધરલેન્ડના હેંગેલો ખાતે ફેની બ્લેન્કર્સ-કોએન ગેમ્સમાં ભાગ લેશે
13 જૂને ફિનલેન્ડના તુર્કુમાં પાવો નુર્મી ગેમ્સમાં ભાગ લેશે
હાલમાં નીરજ ચોપરા (IND) – 1455 પોઈન્ટ છે
નીરજ ચોપરાએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો
એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો
શિવમ દુબે બની શકે છે સિક્સર કિંગ, માત્ર આટલી સિક્સ મારીને બનાવશે રેકોર્ડ
અહિ ક્લિક કરો