આઈપીએલ 2023માં સૌથી વધારે 36 સિક્સર ફાફ ડુ પ્લેસીના નામે

33 સિક્સર સાથે શિવમ દુબે આ લિસ્ટમાં બીજા ક્રમે

વધુ 4 સિક્સર ફટકારી તે 16મી સિઝન અને ચેન્નાઈ માટે  સિક્સર કિંગ બનશે

ચેન્નાઈ માટે એક સિઝનમાં સૌથી વધારે સિક્સર શેન વોટ્સન -35 સિક્સર (2018)

34 સિક્સર- ડ્વેન સ્મિથ (2014), અંબાતી રાયડુ (2018)

વધુ 3 સિક્સર ફટકારી ચેન્નાઈ માટે એક સિઝનમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ખેલાડી બનશે

આ ભારતીય દિગ્ગજો હાર્યા છે સૌથી વધારે IPL મેચ