શિયાળામાં ફ્રીજને કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? અહીં જાણો

18 Oct. 2024

Credit: iStock

ઓક્ટોબર મહિનો શરૂ થયો છે અને હળવી ઠંડીએ પણ દસ્તક આપી છે.

Credit: iStock

હળવી ઠંડીની શરૂઆત થતા લોકોએ એસી ચલાવવાનું બંધ કરી દીધું છે.

Credit: iStock

ડબલ સિઝન થતા લોકોએ ઠંડુ પાણી પણ પીવાનું બંધ કરી દીધુ છે કારણ કે શરદી અને ઉધરસ જેવા વાયરલ કેસ વધ્યા છે. 

Credit: iStock

શરદી અને ઉધરસનું જોખમ

લોકો શાકભાજી અને ફળો બગડે નહીં તે માટે શિયાળામાં પણ રેફ્રિજરેટર ચલાવે છે. 

Credit: iStock

શરશિયાળામાં પણ રેફ્રિજરેટરનો ઉપયોગ

એવામાં સવાલ થાય કે શિયાળામાં ફ્રિઝનું ટેમ્પરેચર કેટલુ રાખવુ જોઈએ 

Credit: iStock

કેટલુ હોવુ જોઈએ ટેમ્પરેચર

શિયાળો આવતા જ ફ્રિઝમાં બરફ જામવા લાગે છે, આથી ફ્રિઝને ધીમા ટેમ્પરેચર પર જ ચલાવવુ યોગ્ય રહેશે.

Credit: iStock

ફ્રિઝમાં બરફ

શિયાળામાં ફ્રિઝનો બહુ વધુ ઉપયોગ નથી થતો. આથી આપ 2 ડિગ્રીથી લઈને 5 ડિગ્રી સેલ્સિયલ પર ફ્રિઝ ચલાવી શકો છો. 

Credit: iStock

આ છે યોગ્ય તાપમાન 

આ તાપમાન પર કોઈપણ ખાવા-પીવાની ચીજો ખરાબ નહીં થાય અને લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. 

Credit: iStock

લાંબા સમય સુધી ફ્રેશ રહેશે શાકભાજી

આ તાપમાન પર ફ્રિઝ ચલાવવાથી વીજળીનું બિલ પણ ઓછુ આવશે.

Credit: iStock

વીજળીનું બિલ પણ ઓછુ આવશે