ફિલ્મફેર એવોર્ડ બોલિવુડની અભિનેત્રીઓનો દિલકશ અંદાજ 

29 January 2024

Courtesy : x

ફિલ્મફેર એવોર્ડ માટે આલિયા ભટ્ટ ક્રીમ આઉટફીટમાં સ્ટાઇલિશ લાગી રહી હતી

Courtesy : x

ટેલિવિઝ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ સિલ્વર શોર્ટ ડ્રેસમાં જોવા મળી

Courtesy : x

બોલિવુડ અભિનેત્રી નરગીસ ફખરી ગોલ્ડન સાડીમાં ખુબ જ સુંદર દેખાઈ 

Courtesy : x

બોલિવુડ અભિનેત્રી મૃણાલ ઠાકુરે તેના હોટ અંદાજથી ફેન્સના દિલ જીત્યા

Courtesy : x

ફિલ્મ 12th ફેલની અભિનેત્રી મેધા શંકર અભિનેતા વિક્રાંત મેસી સાથે જોવા મળી 

Courtesy : x

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને ગાયક પાર્થિવ ગોહિલની પત્ની માનસી પારેખ બ્લ્યૂ ગાઉનમાં ખુબ જ સુંદર દેખાઈ

Courtesy : x

બોલિવુડની બેબો કરિના કપૂર લાલ સાડી પહેરી ફિલ્મ ફેરમાં પહોંચી  

Courtesy : x

એનિમલની અભિનેત્રી તૃપ્તી ડિમરીએ સિલ્વર અને બ્લેક કલરનું લોંગ ગાઉન પહેર્યું હતુ

Courtesy : x