પહેલીવાર ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે1

03 Octo 2023

Photo : Insta

ભારતની પુરૂષ ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી

03 Octo 2023

Photo : Insta

ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સ 2023ની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને હરાવ્યું

03 Octo 2023

Photo : Insta

 ક્વાર્ટર ફાઇનલમાં ભારતે નેપાળને 23 રને હરાવ્યું 

03 Octo 2023

Photo : Insta

 ભારતની આ જીતનો હીરો યશસ્વી જયસ્વાલ હતો 

03 Octo 2023

Photo : Insta

યશસ્વી જયસ્વાલે 49 બોલમાં 100 રનની ઇનિંગ રમી 

03 Octo 2023

Photo : Insta

 ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 202 રન બનાવ્યા હતા 

03 Octo 2023

Photo : Insta

જયસ્વાલે નાની ઉંમરે ભારત માટે ટી-20 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે

03 Octo 2023

Photo : Insta

મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે

03 Octo 2023

Photo : Insta

ક્યા વર્લ્ડકપમાં જોવા મળી સૌથી વધારે સેન્ચુરી ?