13 june  2024

Photo : Instagram

T20 વર્લ્ડ કપમાં ભારતનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

Photo : Instagram

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે બુધવારે મેચ રમાઈ હતી

Photo : Instagram

ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું

Photo : Instagram

અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર વિકેટ લઈને એક મોટો રેકોર્ડ બનાવ્યો 

Photo : Instagram

આ પહેલા આ રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે 2014માં T20 વર્લ્ડ કપમાં હતો

Photo : Instagram

અર્શદીપે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ લીધી હતી

Photo : Instagram

અર્શદીપ સિંહ T20 ઈન્ટરનેશનલ મેચના પ્રથમ બોલ પર વિકેટ લેવામાં સફળતા મેળવી

Photo : Instagram

અર્શદીપે T20 ઈન્ટરનેશનલ પાવરપ્લેમાં 28 વિકેટ લીધી

Photo : Instagram

ભારતીય ખેલાડી દ્વારા સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ અર્શદીપ સિંહના નામે છે

Photo : Instagram

શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો