05/09/2023

અમિતાભ બચ્ચને મળી ગોલ્ડન ટિકિટ 

BCCI સચિવ જય શાહે અમિતાભ બચ્ચને આપી ટિકિટ

જય શાહે અમિતાભ બચ્ચન સાથે કરી મુલાકાત 

આ ગોલ્ડન ટિકિટ વર્લ્ડ કપની ખાસ ટિકિટ છે 

આ ટિકિટ સાથે અમિતાભ બચ્ચન સ્ટેડિયમમાં જઈ શકશે 

આ ટિકિટ લઈ કોઈ પણ સ્ટેડિયમમાં VIP બોક્સમાં  જઈ શકાશે

આ વર્ષે વનડે ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં યોજાશે 

ભારતની દરેક મેચની  ટિકિટો વેચાઈ ગઈ છે

ભારત વર્લ્ડ કપ જીતવા પ્રબળ દાવેદાર 

ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની થશે પસંદગી!