ભારતની યુવા મહિલા કુસ્તી ખેલાડી અંતિમ પંખાલે ઈતિહાસ રચી દીધો છે

 જોર્ડનના અમ્માનમાં રમાઈ રહેલી અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

 તેણે 53 કિગ્રા વજન વર્ગમાં આ મેડલ જીત્યો હતો

 તેણે ગત વખતે પણ આ જ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

આ વખતે તેણે સફળતાપૂર્વક પોતાના ટાઈટલનો બચાવ કર્યો છે

અંતિમ પંખાલે આ ટૂર્નામેન્ટમાં સતત બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે

આ ટુર્નામેન્ટમાં સતત બે ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પ્રથમ મહિલા રેસલર છે

 ટાઇટલ મેચમાં યુક્રેનની મારિયા યેફ્રેમોવાને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો 

સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર રમત દેખાડી છે

ભારતે આ ટુર્નામેન્ટમાં કુલ સાત મેડલ જીત્યા છે જેમાંથી ત્રણ ગોલ્ડ મેડલ છે 

એક સાથે જોવા મળ્યા આલિયા ભટ્ટ અને કરીના કપૂર, બંને સાથે કરશે ફિલ્મ?