માર્શલ આર્ટની તાલીમ દરમિયાન મોડલિંગ કરવાની આપી સલાહ 

અક્ષય કુમાર

જીન્સ સ્ટોરમાં જોયા બાદ તેને મોડલિંગની કરવામાં આવી હતી ઓફર

અનુષ્કા શર્મા

શૂટિંગ જોવા ગયેલી અભિનેત્રીને મળી હતી ફિલ્મની ઓફર

પ્રીતિ ઝિન્ટા

ડિસ્કોથેકમાં ઓન ધ સ્પોટ મોડલિંગની કરવામાં આવી હતી ઓફર

અર્જુન રામપાલ

હોટેલ મેનેજરે મોડેલિંગની આપી હતી સલાહ

ઇલિયાના ડીક્રુઝ

15 વર્ષની ઉંમરમાં ફિલ્મની મળી હતી ઓફર

માધુરી દીક્ષિત

અર્જુન રામપાલની પહેલી પત્નીએ તેને મોડલ બનવાની આપી હતી સલાહ

બિપાશા બાસુ

કોઈ ઈવેન્ટમાં જોવા મળ્યા પછી, આગળની ફિલ્મની કરી ઑફર 

મનીષા કોઈરાલા

કરીના કપૂરે ફિલ્મ છોડ્યા બાદ અમીષાએ કરી હતી એન્ટ્રી

અમીષા પટેલ

એક કોફી શોપમાં અભિનેત્રીને ફિલ્મની કરવામાં આવી હતી ઓફર 

કંગના રનૌત