અંજલિ અરોરાએ કર્યો જવાનના સોંગ પર ડાન્સ

15 સપ્ટેમ્બર 2023

'કાચા બદામ' પર રીલ બનાવીને લાઇમલાઇટમાં આવેલી અંજલી અરોરા હવે જવાનના ગીત પર ડાન્સ કરી રહી છે.

અંજલિએ શાહરૂખ ખાનના રોમેન્ટિક ગીત 'ચલેયા' પર તેના શાનદાર ડાન્સનો વીડિયો શેર કર્યો છે.

અંજલિના ડાન્સ મૂવ્સને લઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. 

 તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

anjali arora (2)

anjali arora (2)

અંજલિ અરોરા ઓટીટી શો 'લોક અપ'માં જોવા મળી હતી. 

લોક અપ બાદ તેને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

ફેશન સ્ટાઈલ અને ડાન્સના મામલે અંજલિ બોલીવુડની મોટી અભિનેત્રીઓને પણ પાછળ રાખે છે. 

anjali arora (3)

anjali arora (3)

દિલ્હીની કુડી અંજલિ અરોરા ટિક-ટોકથી સ્ટાર બની હતી અને હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર બની ગઈ છે.

anjali arora (1)

anjali arora (1)

સોનમ બાજવાએ બ્લેક બોડીકોન આઉટફિટમાં આપ્યા હોટ લુક,