સોનમ બાજવાએ બ્લેક બોડીકોન આઉટફિટમાં આપ્યા હોટ લુક

14 સપ્ટેમ્બર 2023

અભિનેત્રી સોનમ બાજવા પોતાની ફિટનેસ અને બોલ્ડનેસથી ફેન્સને પાગલ બનાવી દે છે.

સોનમ માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ તેના ફોટા અને વીડિયોના કારણે પણ ચર્ચામાં રહે છે.

તાજેતરમાં, અભિનેત્રીના નવા ફોટાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતાં જ ચાહકોના પ્રેમનો વરસાદ થયો છે. 

આ તસવીરોમાં તેનો હોટ અવતાર જોઈને લોકો તેની સુંદરતામાં ખોવાઈ ગયા છે. 

સોનમ બાજવા ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો માટે તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની જાય છે.

આ તસવીરોમાં સોનમ બાજવાએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

અભિનેત્રી ઘણીવાર તેની સિઝલિંગ અને બોલ્ડ સ્ટાઇલથી તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

જોકે, સોનમ બાજવાની આ તસવીરોને પણ 10 લાખથી વધુ યૂઝર્સે પસંદ કરી છે.

જેકલીન ફર્નાન્ડિઝે બ્લેક નેટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું ફિગર, Photos થયા વાયરલ