14 Dec 2023

લેટેસ્ટ 'નેશનલ ક્રશ' પાસે કઈ ડિગ્રી ? જાણો તૃપ્તિ ડિમરીનું ક્વોલિફિકેશન 

Pic credit - Instagram 

એનિમલ ફિલ્મને કારણે લાઈમલાઈટમાં આવી તૃપ્તિ

Pic credit - Instagram 

જોયાનું પાત્ર ભજવીને સોશિયલ મીડિયા પર ભાભી નંબર 2ના નામથી ચર્ચામાં આવી તૃપ્તિ

Pic credit - Instagram 

ફિરોઝાબાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં કર્યુ છે સ્કૂલિંગ 

Pic credit - Instagram 

દિલ્હી યૂનિવર્સિટીની શ્રી અરબિંદો કોલેજથી સોશિયોલોજીમાં મેળવી છે  ગ્રેજ્યુએશનની ડિગ્રી 

Pic credit - Instagram 

પુણેની FTII એક્ટિંગ શીખવા માટે લીધુ હતુ એડમિશન 

Pic credit - Instagram 

શ્રેયસ તલપડેના નિર્દેશનવાળી પોસ્ટર બોયઝ ફિલ્મથી કર્યુ હતુ ડેબ્યૂ

Pic credit - Instagram 

હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે તૃપ્તિ

Pic credit - Instagram 

એક્ટિંગ સ્કિલ અને મોડલિંગની ચારેય તરફ થઈ રહી છે ચર્ચા 

Pic credit - Instagram 

22 વર્ષની અવતીન કૌરનો બોલ્ડેસ અવતાર, ફોટોસ વાયુવેગે વાયરલ થયા

Pic credit - Instagram