11/12/2023

પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવનાર અભિનેત્રી તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે

તૃપ્તિ ડિમરીની એનિમલમાં એક્ટિંગ બાદ નેશનલ ક્રશનું ટેગ મળ્યું છે.

ત્યારે ચાલો જાણીએ અભિનેત્રીની આ સુંદરતા અને ફિટનેસનું રહસ્ય

એક ઈન્ટરવ્યુમાં તૃપ્તિ ડિમરીએ જણાવ્યું હતું કે પોતાને ફિટ રાખવા માટે તે દરરોજ એક્સરસાઇઝ કરે છે અને ડાયટનું  પણ ધ્યાન રાખે છે.

દિવસની શરૂઆત બે ગ્લાસ ગરમ પાણી પીને કરે છે. તેને ચાનો શોખ છે આથી ગરમ પાણી બાદ ચા અને નાસ્તામાં તાજા ફળો,ઓટ્સ, કિસમિસ, કે બદામના દૂધની સ્મૂધી પીવે છે.

લગભગ 11-12 વાગ્યે, તૃપ્તિ વેઈટ ટ્રેનિંગ અને કાર્ડિયો કરે છે અને વર્કઆઉટ પછીના પ્રોટીન શેક અને ફળો લે છે.

તૃપ્તિ 2.30 વાગ્યે લે છે તેમાં ભાત, કઠોળ અને કોઈપણ મોસમી શાકભાજી ખાય છે. અભિનેત્રીએ ઘણા વર્ષોથી રોટલી ખાધી નથી, તે દરરોજ માત્ર ભાત ખાય છે.

જિમિંગની સાથે તૃપ્તિ ડિમરી યોગા અને ડાન્સિંગ પણ કરે છે.

જ્યારે રાત્રિભોજન તે 10 વાગ્યા પહેલા કરી લે છે અને આહારમાં ઈંડા, કઠોળ, સૂપ અને શાકભાજી જેવા સાદા ખોરાકનો પણ સમાવેશ થાય છે.

એનિમલમાં રણબીર સાથે Liplock કરનારી એક્ટ્રેસનો પહેલો ક્રશ છે આ અભિનેતા, જાણો અહી