7/12/2023

બોલિવુડના આ બે સ્ટાર્સ તૃપ્તિ ડિમરીના છે ક્રશ

7/12/2023

તૃપ્તિ ડિમરીનું નામ એનિમલ ફિલ્મથી ચર્ચામાં છે. 

ફિલ્મમાં તેનું ઝોયાનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. જે બાદ તે હેડલાઇન્સમાં છે

તૃપ્તિ ડિમરી એનિમલ સાથે લોકોના દિલમાં વસી ગઈ છે. આ જ કારણ છે કે તેને લેટેસ્ટ નેશનલ ક્રશનું બિરુદ આપવામાં આવ્યું છે.

એનિમલમાં રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ કપલને પડદા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે

સોશિયલ મીડિયા સેન્સેશન તૃપ્તિએ કહ્યું છે કે રણબીર કપૂર પર તેના ક્રશ છે પણ બીજા નંબરનો 

હવે તમે વિચારતા હશો કે તૃપ્તિનો પહેલો ક્રશ કોણ છે? તો તે બીજુ કોઈ નહી પણ બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન છે.

તૃપ્તિએ એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરના ખૂબ વખાણ કર્યા છે. તેણે એનિમલમાં રણબીર સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો છે.

એનિમલમાં, તૃપ્તિ ડિમરીએ પ્રથમ વખત તેના ક્રશ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી છે. 

ચમકતા ડીપનેક ડ્રેસમાં Janhvi Kapoorને જોઈ થંભી ગયા ફેન્સના શ્વાસ