તૃપ્તિ ઉર્ફે ભાભી 2 ની ચમકતી ત્વચાનું આ છે રહસ્ય

27 December 2023

Courtesy : Instagram

animal Actress tripti dimri secret of glowing skin (1)

animal Actress tripti dimri secret of glowing skin (1)

તૃપ્તિ ડિમરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે પરંતુ તેણે ફિલ્મ એનિમલમાં ઝોયાની ભૂમિકા બાદ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે.

Courtesy : Instagram

નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ માત્ર પોતાની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની સુંદરતા માટે પણ જાણીતી છે. 

Courtesy : Instagram

તૃપ્તિની ત્વચા એકદમ ગ્લોઈંગ અને બેદાગ છે.

Courtesy : Instagram

તૃપ્તિ તેની ત્વચાની તંદુરસ્તી અને ચમક જાળવવા માટે એક સરળ દિનચર્યાનું પાલન કરે છે, જેને તમે પણ અપનાવી શકો છો.  

Courtesy : Instagram

તૃપ્તિ તેના ચહેરાને ચમકતો અને સ્વચ્છ રાખવા માટે માઈલ્ડ ફેસ વોશનો ઉપયોગ કરે છે.

Courtesy : Instagram

યુવા અને ચમકતી ત્વચા માટે વિટામિન C ખૂબ જ સારું માનવામાં આવે છે. તૃપ્તિ દરરોજ વિટામિન C સીરમ લગાવે છે.  

Courtesy : Instagram

તૃપ્તિ ત્વચાને હંમેશા મોઈશ્ચરાઈઝર રાખે છે. તેનાથી ત્વચાને પોષણ પણ મળે છે અને તે શુષ્ક દેખાતી નથી.

Courtesy : Instagram

શિયાળો હોય કે ઉનાળો, તૃપ્તિ ક્યારેય સનસ્ક્રીન લગાવવાનું છોડતી નથી.

Courtesy : Instagram

તૃપ્તિ સૂતા પહેલા ત્વચા પર retinol નો ઉપયોગ કરે છે. આ તેમને ગ્લાસ સ્કિન લુક આપે છે.

Courtesy : Instagram

તૃપ્તિ સૂતા પહેલા ત્વચા પર retinol નો ઉપયોગ કરે છે. આ તેમને ગ્લાસ સ્કિન લુક આપે છે.

તૃપ્તિ સૂતા પહેલા ત્વચા પર retinol નો ઉપયોગ કરે છે. આ તેમને ગ્લાસ સ્કિન લુક આપે છે.

આ સાથે દિવસમાં 6-8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. તે તમને તણાવમુક્ત રાખે છે, અને ત્વચાને વૃદ્ધત્વ અને નિસ્તેજતાથી પણ બચાવે છે. તૃપ્તિ શરીર માટે  સંપૂર્ણ ઊંઘ લે છે. 

Courtesy : Instagram

પાકિસ્તાનની સૌથી સુંદર હિરોઈન.. જિમ ગયા વગર પણ છે ફિટ, જાણો શું ખાય છે