સુહાના ખાનનું 'ધ આર્ચીઝ'થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે

Courtesy: Instagram

ફિલ્મોમાં ડેબ્યૂ કરતાં પહેલા સુહાના ખાન કરોડો રૂપિયાની માલિક છે

Courtesy: Instagram

સુહાના ખાનની હંમેશા લક્ઝરી લાઈફસ્ટાઈલ રહી છે

Courtesy: Instagram

સુહાના ખાન પાસે ન્યુયોર્કમાં આલીશાન ઘર છે

Courtesy: Instagram

રિપોર્ટ્સ મુજબ આ ઘરની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે

Courtesy: Instagram

સુહાના ખાનની અલીબાગમાં પણ કેટલીક પ્રોપર્ટી છે

Courtesy: Instagram

સુહાના ખાન પાસે રેન્જ રોવર અને લેમ્બોર્ગિની જેવી કાર પણ છે

Courtesy: Instagram

સુહાના ખાન ફેમસ બ્યુટી બ્રાન્ડ મેબેલિનની એમ્બેસેડર પણ છે

Courtesy: Instagram

સુહાના ખાનની કુલ નેટવર્થ રિપોર્ટ્સ મુજબ 10 થી 12 કરોડ રૂપિયાની વચ્ચે છે

Courtesy: Instagram

લંડનમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી અવનીત કૌર, જુઓ ફોટો

Courtesy: Instagram