25 નવેમ્બર 2023

અંબાણી બનશે અદાણીના ભાડુઆત, જાણો કારણ

Pic Credit - Social Media 

ગૌતમ અદાણી-અનિલ અંબાણીએ હાથ મિલાવ્યા અને મોટો સોદો કર્યો છે

Pic Credit - Social Media 

કંપનીએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં અદાણી ગ્રુપની કોમર્શિયલ પ્રોપર્ટી ઈન્સ્પાયર બીકેસીમાં 48,924 ચોરસ ફૂટ જગ્યા લીઝ પર લીધી છે

Pic Credit - Social Media 

રિલાયન્સ નિપ્પોન પ્રથમ 3 વર્ષ માટે 12.8 કરોડ રૂપિયા, ચોથા વર્ષે 13 કરોડ રૂપિયા અને પાંચમા વર્ષે 11 કરોડ રૂપિયાનું વાર્ષિક ભાડું ચૂકવશે

Pic Credit - Social Media 

વીમા કંપનીએ અદાણીની જગ્યા પાંચ વર્ષ માટે લીઝ પર લીધી છે

Pic Credit - Social Media 

આ માટે અનિલ અંબાણી 62.4 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવશે

Pic Credit - Social Media 

રિલાયન્સ નિપ્પોન પ્રથમ 3 વર્ષ માટે 12.8 કરોડ રૂપિયા, ચોથા વર્ષે 13 કરોડ રૂપિયા અને પાંચમા વર્ષે 11 કરોડ રૂપિયાનું વાર્ષિક ભાડું ચૂકવશે

Pic Credit - Social Media 

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની જે ભાડું 219 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ચૂકવશે તે લગભગ આ વિસ્તારના ભાડાને અનુરૂપ છે

Pic Credit - Social Media 

રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ અને અદાણી ગ્રુપમાંથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી

Pic Credit - Social Media 

2020માં, રિલાયન્સ નિપ્પોને તેના કોર્પોરેટ હેડક્વાર્ટર માટે 40,000 ચોરસ ફૂટ જગ્યા પાંચ વર્ષની લીઝ પર લીધી હતી

Pic Credit - Social Media 

PM મોદી બન્યા પાયલટ, તેજસ ફાઈટર જેટમાં ભરી ઉડાન