અમિતાભ બચ્ચન આ એક શેરના છે દિવાના, શું તમારી પાસે છે? આ સ્ટોક છે ખૂબ જ ખાસ
22 December 2023
Courtesy : Social Media
ભારતીય સિનેમાના મેગાસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચન ફિલ્મો ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય છે.
Courtesy : Social Media
81 વર્ષની વય પૂર્ણ કર્યા બાદ પણ તેઓ પૂરા જોશ સાથે શેરબજારમાં પોતાની હાજરી નોંધાવી રહ્યા છે.
Courtesy : Social Media
શેરબજારની વાત કરીએ તો તેમણે એક વાયર કંપનીમાં ઘણું રોકાણ કર્યું છે.
Courtesy : Social Media
હરિવંશ રાય બચ્ચને ડીપી વાયર્સમાં 1.27 ટકા હિસ્સો લીધો હતો, જે હવે અમિતાભ બચ્ચન પાસે છે.
Courtesy : Social Media
બજારના નિયમો અનુસાર, કંપનીએ 1 ટકાથી વધુ શેરધારકોના નામ જાહેર કરવાના હોય છે.
Courtesy : Social Media
હાલની કિંમત પ્રમાણે અમિતાભ બચ્ચનનું ડીપી વાયરમાં 11.95 કરોડ રૂપિયાનું રોકાણ છે.
Courtesy : Social Media
અત્યારે એટલે કે 20મી ડિસેમ્બરે, BSE પર DP વાયરના એક શેરની કિંમત રૂ.
597.95
છે.
Courtesy : Social Media
આ કંપની સ્ટીલ વાયર મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરે છે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 50 હજાર ટન છે.
Courtesy : Social Media
એક, બે નહીં અનેક એક્ટ્રેસ પર ફીદા હતો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ, જુઓ લિસ્ટ
અહીં ક્લિક કરો