જુઓ કેવો હશે પુષ્પા 2 નો સેટ, અલ્લુ અર્જુને બતાવી શૂટિંગની ઝલક

નેશનલ અર્વોડ એકટર વિનર અલ્લુ અર્જુન આ દિવસોમાં પુષ્પા 2ની શૂટિંગ કરી રહ્યો છે

પુષ્પા 2ના સેટની ઝલક

અલ્લુ અર્જુને પુષ્પા 2ના શૂટિંગ સેટથી તસવીરો ફેન્સ માટે શેર કરી છે

અલ્લુ અર્જુને બતાવી ઝલક

પુષ્પા 2માં અલ્લુ અર્જુન લાકડા કાપવાવાળો બન્યો છે અને તેને પોતાની કુહાડીની ઝલક બતાવી છે

આવી હશે કુહાડી

પુષ્પા 2માં એ માંચડો પણ જોવા મળશે જ્યાં પુષ્પામાં અલ્લુ અર્જુન આરામ ફરમાવતો હતો

માંચડો પણ જોવા મળશે

ચંદનના લાકડા કાપવા માટે તસ્કરીવાળા સીનને પણ પુષ્પામાં દેખાડવામાં આવશે

ચંદનના લાકડા જોવા મળ્યા

પુષ્પા 2માં સેટને એકદમ જંગલ જેવો લુક આપવામાં આવ્યો છે જ્યાં લાકડા અને પથ્થર જોવા મળી રહ્યા છે

પુષ્પા 2માં જોવા મળશે જંગલ

અલ્લુ અર્જુનની પુષ્પા સુપરહિટ સાબિત થઈ હતી આ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ અર્વોડ મળ્યો છે

સુપરહિટ હતી પુષ્પા

હવે પુષ્પા 2માં અલ્લુ અર્જુન એકવાર ફરી દમદાર એક્ટિંગનો જાદુ ચલાવશે, ફિલ્મ માર્ચ 2024માં રિલીઝ થશે

2024માં આવશે પુષ્પા 2

શાકભાજી વેચતા આ કોમેડિયને 'જવાન' માટે લીધી આટલી મોટી ફી