અલ્લુ અર્જુનને મળ્યો નેશનલ એવોર્ડ, ચાહકો માટે  ખાસ દિવસ

17 october 2023

અલ્લુ અર્જુનના ચાહકો માટે  આજે એક ખાસ દિવસ છે

અલ્લુ અર્જુનના ચાહકો  17 ઓક્ટોબરની રાહ જોઈ રહ્યા હતા

અલ્લુ અર્જુનને પુષ્પા ફિલ્મમાં અભિનય માટે નેશનલ એવોર્ડ  મળ્યો હતો

દ્રૌપદી મુર્મુ એ અલ્લુ અર્જુનને એવોર્ડ  એનાયત કર્યો 

ફિલ્મ 'પુષ્પા' સુપરહિટ થઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જીત મેળવી છે

અલ્લુ અર્જુન હાલમાં 'પુષ્પા 2' ફિલ્મમાં વ્યસ્ત છે

'પુષ્પા 2' સિવાય અલ્લુ અર્જુન કેટલીક અન્ય ફિલ્મોમાં વ્યસ્ત છે

દાડમની છાલના ફાયદા જાણી રહી  જશો દંગ