સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલ ખુબ ચર્ચામાં છે

69માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે

 તેલુગુ ફિલ્મોએ રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ રિલીઝ થઈ ત્યારથી જ  હંગામો મચાવ્યો છે

 ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે

 આ ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે

 પુષ્પા (Pushpa) માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવું કરનાર તે પ્રથમ અભિનેતા બની ગયો છે

 આ પહેલા કોઈ તેલુગુ ફિલ્મ અભિનેતાને નેશનલ એવોર્ડ મળ્યો ન હતો  

અલ્લુ અર્જુન 410 કરોડનો માલકિ છે, ફિલ્મ માટે 10 કરોડનો ચાર્જ લે છે

PM મોદીએ બ્રિકસ નેતાઓને શું આપી ભેટ, જુઓ Photos