શાહરૂખ ખાનની એક્ટ્રેસે ખાસ રીતે સેલિબ્રેટ કર્યો ઓનમ, જુઓ તસવીર

'જવાન'ની રીલિઝ પહેલા જ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે, આ ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ નયનતારાનો લુક પણ એકદમ ધાકડ છે

અપકમિંગ ફિલ્મ માટે એક્સાઈટેડ એક્ટ્રેસે તેના પરિવાર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, પતિ વિગ્નેશ શિવને ખાસ ઝલક બતાવી

આજે દેશભરમાં ઓનમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે નયનતારાએ પણ જુડવા બાળકો સાથે આ તહેવાર ઉજવ્યો છે

તસવીરોમાં નયનતારા અને વિગ્નેશ તેમના જુડવા બાળકોને કેળાના પાનમાં ખવડાવતા જોવા મળે છે, ફેન્સ તસવીરો પર વરસાવ્યો પ્રેમ

નયનતારા તેના બાળકો Ulagam અને Uyir પર પ્રેમ વરસાવી રહી છે, પરંતુ આ તસવીરોમાં બંને બાળકોનો ફેસ જોવા મળ્યો નથી

બીજી તસવીરમાં સફેદ ધોતીમાં બંને બાળકો ભોજનની મજા માણી રહ્યાં છે, બંનેની ક્યૂટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે

શાહરૂખ ખાનની 'જવાન'માં પણ નયનતારા ફુલ એક્શન મોડમાં જોવા મળી રહી છે, આ ફિલ્મમાં એક્ટ્રેસ લીડ રોલમાં જોવા મળશે

મૃત્યુના 3 વર્ષ બાદ વેચાયો સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ, આ બોલિવુડ એક્ટ્રેસે ખરીદ્યો