સલમાનની ટાઈગર 3માં જોવા મળશે જોરદાર એક્શન, મેકર્સે લીધો મોટો નિર્ણય

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્માણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે

છેલ્લી બે ફિલ્મોમાં સલમાન જોરદાર એક્શન કરતો જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે ટાઈગર 3ના  મેકર્સે આગળના તમામ રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધું છે

સલમાન ખાનની આ ફિલ્મને હવે હોલિવુડનો ટચ મળી ગયો છે, આ ફિલ્મમાં કેટરિના પણ જોવા મળશે

સની દેઓલની ગદર 2 ના બમ્પર કલેક્શન વચ્ચે ટાઈગર 3ના મેકર્સે આ ફિલ્મ માટે હોલીવુડના એક્શન ડાયરેક્ટરને સાથે કામ કરવાનું નક્કી કર્યું

ફિલ્મના એક્શન સિક્વન્સને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે મેકર્સે ક્રિસ બાર્નેસ અને માર્ક સિજાકને સાઈન કર્યા છે

સિજાક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ડંકર્ક અને ધ ડાર્ક નાઈટ રાઈઝ માટે જાણીતો છે

ક્રિસ બાર્નેસની વાત કરીએ તો તેણે માર્વેલની એવેન્જર્સ એન્ડગેમમાં કામ કર્યું છે

ટીવીની નાગીનની સ્ટાઈલ જોઈને ફેન્સે કર્યા વખાણ, જુઓ Photos