Pic Credit: Social Media

અભિનેત્રી આલિયા ભટ્ટ લગ્ન કરવા જઈ રહી છે.

Pic Credit: Social Media

રણબીર કપૂર સાથે આલિયા લગ્નના બંધનમાં બંધાશે.

Pic Credit: Social Media

લગ્ન પછી આલિયાના ઘણા સંબંધો બદલાઈ જશે.

Pic Credit: Social Media

કપૂર પરિવાર સાથે આલિયાના નવા સંબંધો શરૂ થશે.

Pic Credit: Social Media

નીતુ કપૂર

લગ્ન પછી આલિયા ભટ્ટના સાસુ બની જશે.

Pic Credit: Social Media

રિદ્ધિમા કપૂર

સંબંધમાં આલિયાની નણંદ બનશે રિદ્ધિમા કપૂર

Pic Credit: Social Media

કરીના અને કરિશ્મા કપૂર

લગ્ન પછી આલિયા કરિશ્મા અને કરીનાની ભાભી બનશે

Pic Credit: Social Media

તૈમૂર અને જેહ અલી ખાન

કરીના અને કરિશ્માના બાળકોની મામી બનશે આલિયા 

Pic Credit: Social Media

રણધીર કપૂર

આલિયા ભટ્ટના કાકાજી સસરા થશે રણધીર કપૂર