વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર માર્કરામની પત્ની ખૂબ જ સુંદર છે

10 October 2023

Photo : instagram

સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામે શ્રીલંકા સામે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી

Photo : instagram

અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે 49 બોલમાં સદી તેના બેટથી આવી 

Photo : instagram

આ વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી હતી

Photo : instagram

માર્કરામની પત્ની કોઈ અભિનેત્રીથી ઓછી નથી

Photo : instagram

માર્કરામની પત્ની નિકોલ ખૂબ જ સુંદર છે

Photo : instagram

બંન્નેને ફરવાનો પણ ખુબ શોખ છે

Photo : instagram

બંન્નેની પહેલી મુલાકાત 2013માં થઈ હતી 

Photo : instagram

ગર્લફ્રેન્ડ નિકોલ ડેનિલી સાથે 11 વર્ષ સુધી ડેટ કર્યા બાદ આ વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા

Photo : instagram

રાજવી પરિવારની સભ્ય છે ઝહીર ખાનની પત્ની સાગરિકા ધાટગે, જુઓ ફોટો