યુવાને વિદેશોમાં કરોડોના ભાવે જોવા મળતી કાર અમદાવાદમાં કરી તૈયાર
20 કરોડના ખર્ચે મળવા જતી કાર 12 લાખમાં જ તૈયાર કરી
હોંડા સિવિક કાર માંથી લેંબોરગીની કાર બનાવી
એકરેલીક સીટ માંથી ગ્લાસ બનાવ્યો અને ફાયબર અને લેધર માંથી ઇન્ટિરિયર ડિઝાઇન કરી
જુલાઈ 2022 માં તેણે કાર બનાવવાનું શરૂ કર્યું અને જુલાઈ 2023માં તેણે લેંબોરગીની ટેરસો કાર બનાવી
આ કાર એક પુશ બટનથી શરૂ થાય છે, અને તેના માટે સ્માર્ટ કી પણ બનાવી છે
રાજકોટ એ ઓટોમોબાઇલનું હબ છે, અહીં સાયકલ થી લઈને પ્લેનના સાધનો બને છે
અહીં ક્લિક કરો