રાજકોટ એ ઓટોમોબાઇલનું હબ છે, અહીં સાયકલ થી લઈને પ્લેનના સાધનો બને છે

અહીંના લોકો કઇંક નવું કરવામાં હમેશા આગળ રહેતા હોય છે

રાજકોટના યુવાને બનાવ્યું વેસ્ટમાંથી બેસ્ટ બાઈક અને જીપ

રાજકોટના યુવાન યુવરાજસિંહ ચુડાસમાએ આઈડિયા રૂમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે

અત્યાર સુધી 200 થી વધુ વિદ્યાર્થીઓને આપી છે તાલીમ

યુવરાજસિંહ જણાવે છે કે હાલ એમને ખુદની નાની ફેક્ટરી છે ત્યાં આ સાધનો બનાવવામાં આવે છે

PHOTO - BHAVESH LASHKARI